Shri Khodiyar Mandir Trust, Rajpara
શ્રી ખોડયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ દરેક પ્રોડક્ટમાં ખોડયારમાના દિવ્ય આશીર્વાદ અને ભક્તભાવની ઝલક જોવા મળે છે. પરંપરાગત ભક્તથી પ્રેરિત અને મંદરના પ્રસાદમાંથી વિશેષ પરમાણીને બનાવેલ આ કૃતિઓ શ્રદ્ધા, કુશળતા અને ટકાઉપણુંનું અનોખું સંમિશ્રણ છે.